Gujarat

ધ વેરાવળ મર્કન્ટાઈલ કો ઓપ બેન્ક લી બેન્કિંગ ફન્ટ્રિયર મેગેઝિન દ્વારા  બેસ્ટ રીસ્ક મેનેજમેન્ટ બેસ્ટ ઓડિટ ઇનીશિયેટિવ્સ  વર્ષ ૨૦૨૨ ત્રણ રાષ્ટ્રીય લેવલ ના ઍવોર્ડ થી સન્માનીત 

અહેવાલ સોની હરેશ ભાઈ પી સતીકુંવર  વેરાવળ  દ્વારા
ધ વેરાવળ મર્કન્ટાઈલ કો ઓપ બેન્ક લી બેન્કિંગ ફન્ટ્રિયર મેગેઝિન દ્વારા
તા. ૧૬/૧૦/૨૦૨૨ ના રોજ ઇન્દોર (મધ્ય પ્રદેશ) મુકામે ભવ્ય સમારંભમાં દેશની ખ્યાતનામ સંસ્થા *બેન્કિંગ ફ્રન્ટીયર મેગેઝિન* દ્વારા વર્ષ ૨૦૨૨ મટે ધી વેરાવળ મર્કન્ટાઈલ કો – ઓપરેટિવ બેન્ક લી. ને રાષ્ટ્રીય લેવલે ત્રણ (૧) બેસ્ટ રીસ્ક મેનેજમેન્ટ ઇનીશિયેટિવ્સ, (૨) બેસ્ટ ઓડિટ ઇનીશિયેટિવ્સ તથા (૩) બેસ્ટ ૩૬૦ ડિગ્રી કસ્ટમર વ્યું ઇનીશિયેટિવ્સ માટે *FCBA એવોર્ડ્સ* શ્રી શુરેશ પ્રભુ ચેરમેન ઓફ નેશનલ કમીટી ઓફ  ડાફટ કો ઓપરેટીવ પોલીસી અને  ex યુનીયન મીનીસટર દવારા એનાયત કરવામાં આવેલા છે. જે સમગ્ર વેરાવળ પંથક અને સૌરાષ્ટ્રની સહકારી સંસ્થાઓ માટે ગૌરવ સમાન હોવાની વિગતો સોની યોગેશ ભાઈ સતીકુંવર દ્વારા  જણાવ્યું હતું

FB_IMG_1666095309262.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *