Gujarat

નાઝનીન ૧૧૦૦૦થી વધુ બહેનોને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપી ચૂકી છે

નાઝનીન ખાને મહિલા અને બાળ અધિકારીની કચેરી અને જૂનાગઢ પોલીસ સાથે રહીને ૧૧૦૦૦ થી વધુ બહેનોને સેલ્ફ ડિફેન્સ તાલીમ આપી ચૂકી છે. ઉપરાંત નાઝનીન ખાનગી શાળામાં કરાટેનુ કોચિંગ પણ આપી રહી છે. જેનાથી આવક મેળવી નાઝનીન પરિવારમાં પણ આર્થિક રીતે પણ મદદરૂપ થઈ રહી છે.

najnin-khan-1.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *