Gujarat

પિઠાઈ માં મહોરમ પર્વની ઉજવણી કરવા માં આવી.

લોકેશન.ખેડા-કઠલાલ
રિપોર્ટર.મકસુદ કારીગર
ખેડા જિલ્લા ના કઠલાલ તાલુકાના પિઠાઈ ગામ માં હજરત ઇમામ હુસેન ની યાદ માં તાજિયા ની ઉજવણી કરવામાં આવી તાજીયાની સમક્ષ અનેક હિન્દુ- મુસ્લીમ ભાઇ-બહેનો માનતાઓ પૂરી કરતા નજરે પડતા કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા.
જ્યારે આ અવસરે વિસ્તારના  ધારાસભ્ય કાળું સિંહ ડાભી,ગામના સરપંચ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મુસ્લિમ બિરાદરો ને પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે પોલીસ જવાનો એ પણ ચુસ્ત બંદોબસ્ત  રાખ્યો હતો અને શાંતિપૂર્ણ રીતે મહોરમ પર્વ ની ઉજવણી કરાઈ હતી.

IMG-20220809-WA0074.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *