*સાણંદના ડેપ્યુટી કલેક્ટર અને રીટનિંગ ઓફિસર આરકે પટેલે આત્મહત્યા કરી*
શ્રી આર કે પટેલ ( ડેપ્યુટી કલેક્ટર ) સદાય હસમુખ સરળ નિખાલસ વ્યક્તિત્વ પૂર્વ વહીવટદાર, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ , ના જેમના નેતૃત્વમાં ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૨ ની ભવ્ય સફળતા મળી હતી માઁ અંબા દિવ્ય આત્માને તેમના ચરણોમાં વાસ આપે
સાણંદના ડેપ્યુટી કલેક્ટર અને રીટનિંગ ઓફિસર આરકે પટેલે આત્મહત્યા કરી છે . અમદાવાદમાં પ્રેરણાતીર્થ સોસાયટીમાં પાંચમા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી હતી . આખી રાત ગવર્મેન્ટ પ્રેસમાં બેલેટની કામગીરી પૂર્મ કરી વહેલી સવારે ઘરે આવ્યા બાદ તેમણે આત્મહત્યા કરી હતી.જોકે , હજુ સુધી આત્મહત્યાનું કારણ જાણવા મળ્યુ નથી . મૂળ ઇડરના વતની આરકે પટેલ સાણંદ પહેલા અંબાજીના વહીવટદાર હતા .
*અહેવાલ = વિક્રમ સરગરા ,અંબાજી*


