Gujarat

પ્રભાસ પાટણ સોમનાથ નુ ગૌરવ પ્રચ્છ્ક પરિવાર ના કબીર મયુર ભાઈ પ્રચ્છ્ક ટીવી ચેનલ કલર્સ ગુજરાતી પર રાશિ રીક્ષાવાળી મા અભિનય ના ઔજસ પાથર્યા 

સોની હરેશ ભાઈ પી સતીકુંવર દ્વારા વેરાવળ
વાત કરવા માં આવે તો શ્રી સોમનાથ મહાદેવ ના સાનિધ્ય મા
પ્રભાસ પાટણ સોમનાથ નુ ગૌરવ પ્રચ્છ્ક પરિવાર ના કબીર મયુર ભાઈ પ્રચ્છ્ક ટીવી ચેનલ કલર્સ ગુજરાતી પર રાશિ રીક્ષાવાળી મા અભિનય ના ઔજસ પાથર્યા
પ્રચ્છ્ક પરિવાર ના નવ યુવાને ટીવી ચેનલ મા પોતાની કલા ના કામણ પાથર્યા
જેમા કલર્સ ગુજરાતી ચેનલ પર રાત્રે આઠ વાગે પ્રસિદ્ધ થઈ રહી રાશિ રીક્ષાવાળી માં કબીર મયુર ભાઈ પ્રચ્છ્કે પોતાની કલા સાથે અભિનય જગત માં સફળ પગલાં માડી ને
પોતાની કલા ના ઓજસ પાથરીને પ્રચ્છ્ક પરિવાર નુ ગૌરવ વધાર્યું આ પ્રચ્છ્ક પરિવાર ને ચાર ચાંદ લગાવયા હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

IMG-20220906-WA0139.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *