Gujarat

પ્રાચી તીર્થ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય માટે  મહામૃત્યુંજય  યજ્ઞયોજાયો..

હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ.. પ્રાચી તીર્થ મુકામે શ્રી માધવરાયજી ભગવાન ના સાનિધ્યમાં પંજાબમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ ની  ઉપર  કાવતરું કરી ષડયંત્ર રચી તેમને હેરાન કરવામાં આવેલાં તે હેમખેમ પાછા દિલ્હી પહોંચેલા તેમના લાંબા દીર્ઘાયુષ્ય માટે  મહામૃત્યુંજય યજ્ઞ  કારડીયા ધર્મશાળા પ્રાચી મુકામે કિસાન મોરચા ગીર સોમનાથ જિલ્લા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ યજ્ઞમાં ઉપસ્થિત ગીર સોમનાથ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ ધીરુભાઈ ખોખર ગીર સોમનાથ જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી પ્રતાપસિંહ બારડ ભરતભાઈ મોરસીયા ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન ધીરૂભાઇ સોલંકી કિસાન મોરચાના જિલ્લાના ઉપપ્રમુખ  બહાદુરસિંહ  ગોહિલ મનોહર સિંહ મોરી ગીર સોમનાથ જિલ્લા કિસાન મોરચા ની ટીમ બક્ષીપંચ મોરચાના મહામંત્રી મનુભાઈ સોલંકી તથા દરેક મંડળના કિસાન મોરચાના પ્રમુખ મહામંત્રી તાલુકા ભાજપ પ્રમુખ ભગવાનભાઇ બારડ અમરાપુર ના સરપંચ મૂળજીભાઈ બારડ વાસાવડ ના સરપંચ મનુભાઈ ઝાલા ખેરા ના સરપંચ વજુભાઈ ચૌહાણ પ્રાચી ના સરપંચ ભરતભાઈ પરમાર આણંદપુરા ના સરપંચ ધનાભાઈ તથા તાલુકા પંચાયત સદસ્ય ભાવસિંગ ભાઈ ગોહિલ બચુભાઈ  મેર પ્રતાપભાઈ પરમાર તથા ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો મહિલા મોરચા ના પ્રમુખ વર્ષાબેન જાદવ શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન મંજુલાબેન સોલંકી તથા બહેનો તાલાલા ભાજપ મહામંત્રી તનસુખ બાપુ સૂર્યકાંત  દેવાયત ભાઈ ઝાલા મસરી ભાઈ ઝાલા પરેશ ptoliya  કિસાન મોરચાના આગેવાનો ભાજપના યુવાનો યજ્ઞમાં ઉપસ્થિત રહેલ અને મોદી સાહેબનું લાંબા આયુષ્ય માટે મહા મૃત્યુંજય યજ્ઞ કરેલ તથા પત્રકાર મિત્રો તથા ભૂદેવો તથા ગીર સોમનાથ જિલ્લા કિશાન i.t સેલના ઋષિરાજ રાઠોડ સહિતના લોકો હાજર રહ્યા હતા…

IMG-20220109-WA0065.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *