Gujarat

પ્રાચી તીર્થ ખાતે શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ

હાર્દિક કાનાબાર પ્રાચી

આજરોજ પ્રાચી તીર્થ માં શ્રી લોહાણા અતિથિ ભુવન પ્રાચી ખાતે સુત્રાપાડા પીએસઆઇ ગરચર દ્વારા ચૂંટણી ને લઈ શાંતિ સમિતિ ની બેઠક નું આયોજન કરાયું હતું
જેમાં પીએસઆઇ ગરચર દ્વારા ચૂંટણી ને ધ્યાને રાખી એક સાથે ટોળા વળી ને ન રહેવા તેમજ કોઈ પણ જહેર પ્રસંગ હોઈ તો માઇક સાઉન્ડ ની પરમિશન લઈ ઉપયોગ કરવો તેમજ  ચૂંટણી ને લઈ કોઈ અઘટિત ઘટના ન બને જેવા અનેક મુદ્દા ઓ વિસે ચર્ચા કરાઈ હતી આ શાંતિ સમિતિ ની બેઠક માં ઘંટીયા પ્રાચી ગામ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

IMG-20221113-WA0066.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *