Gujarat

પ્રાચી તીર્થ ના પત્રકાર અને મીડિયા રિપોર્ટર શૈલેષભાઈ વાળા નો આજે જન્મદિવસ…

 ગિરગઢડા
 ભરત ગંગદેવ
પ્રાચી તીર્થ.. પ્રાચી તીર્થ ના યુવા પત્રકાર અને સુત્રાપાડા- ગીર સોમનાથના મીડિયા રિપોર્ટર શૈલેષભાઈ વાળા નો આજે જન્મદિવસ છે. શૈલેષભાઈ વાળા આજે 22 વર્ષ પૂર્ણ કરી 23 વર્ષમાં મંગલ પ્રવેશ શૈલેષભાઈ વાળા જેવો  છેલ્લા કેટલા સમયથી પ્રિન્ટ એન્ડ મીડિયા રિપોર્ટર તરીકે કામ કરી રહ્યા છે કાંતિકારી વિચારધારા અને હર હંમેશા સત્યની પડખે નિડરતા પૂર્વક લોકો માટે તમામ વર્ગ માટે કંઈક કરી છૂટવાની વિચાર શક્તિ ધરાવતા પ્રિન્ટ એન્ડ મીડિયા રિપોર્ટર ના પ્રેરણાપાત્ર કાર્યકર્તા વ્યક્તિ શૈલેષભાઈ વાળા એ પત્રકાર તત્વના માધ્યમથી સમાજની અનેક સમસ્યાઓને વાચા આપી ઉકેલ સુધી લઈ જનાર નીડર લીડર અને તટસ્થ વ્યક્તિ તરીકેની છાપ ઉપજાવી છે શૈલેષભાઈ વાળાએ પત્રકાર જગતમાં પોતાની અમૂલ્ય સેવાથી પ્રાચી ઉપરાંત સુત્રાપાડા તાલુકા અને ગીર સોમનાથ જિલ્લામાં વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે પત્રકારત્વની સાથે અનેક સામાજિક કાર્યમાં પણ તેમનું અનેરૂપ પ્રદાન રહ્યું છે. આમ પત્રકારીત્વ ક્ષેત્રે નામ ધરાવતા શૈલેષભાઈ વાળા આજે તેમના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરી પર્યાવરણને સંદેશો પાઠવશે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર  9586820516 પર શુભેચ્છાઓ,અભિનંદનની વર્ષા થઈ રહ્યો છે..

IMG-20220812-WA0227.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *