હાર્દિક કાનાબાર
પ્રાચી તીર્થ..
પ્રાચી તીર્થ ખાતે આજે આકાશમાં અલૌકિક દ્રશ્યો યા સર્જાયા હતા આજે રાત અને દિવસ નો સમય સરખો હોવાથી આકાશમાં સૂર્યદેવની ફરતે બ્લેક રાઉન્ડ નું રહસ્ય ઘેરાયેલું અલૌકિક દ્રશ્યો જોવા મળ્યું હતું આ અલભ્ય સૂર્ય ના નજારા ને સૌ લોકોએ આ નજારો નિહાળી આક્ષર્ય અનુભવી રહ્યા હતા ખગોળીય ઘટનાથી લોકો વિસ્મય પામી રહ્યા છે લોકોએ આ દ્રશ્યો જોઈને કુતુહલ સાથે ચર્ચા નો વિષય બન્યો હતો કેમેરામાં આ નજારા ને કેદ કર્યો હતો..


