હાર્દિક કાનાબાર પ્રાચી
છેલ્લા 2 વર્ષમાં ધારાસભ્ય ભગવાનભાઇ બારડ સંચાલીત ચાલતું ગૌશાળા સારવાર કેન્દ્ર દ્વારા ગૌ સારવાર માં 5500 બિનવારસી અને ગૌશાળાની ગાયોને વેકસીન આપ્યું. 9200 ગાયોની સારવાર કરી..
પ્રાચી તીર્થ…
તાલાળા-સુત્રાપાડા મત વિસ્તાર ના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ લમ્પી વાયરસ તથા ગાયોની સારવાર માટે સુત્રાપાડા – તાલાલા વિસ્તારમાં સાતત્ય સહ સેવામાં તત્પર રહેલા ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ પરીવાર તેમજ તે સેવાયજ્ઞમાં આપેલ સેવા કૃતજ્ઞભાવ સહ તેવી સેવા વિષ્ઠા સન્માન કાર્યક્ર્મ પ્રાચી મુકામે રાખવામાં આવેલ છે જેમાં તારીખ 20/10/22ને ગુરુવારે સાંજે ચાર કલાકે આહીર સમાજની વંડી ખાતે રાખેલ છે. છેલ્લા ઘણા સમયથી શ્રી ભગવાનભાઈ બારડ દ્વારા સંચાલિત થી સારવાર કેન્દ્ર ના ડોકટરો તેમજ ગૌ સેવકોએ લમ્પી વાયરસ તથા ગાયોની સારવાર માટે સુત્રાપાડા – તાલાલા વિસ્તારમાં સાતત્ય સહ સેવામાં તત્પર રહેલા ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ પરીવાર તેમજ તે સેવાયજ્ઞમાં આપેલ સેવા કૃતજ્ઞભાવ સહ તેવી સેવા વિષ્ઠા આપેલ છે સાથે સાથે છેલ્લા 2 વર્ષમાં ધારાસભ્ય ભગવાનભાઇ બારડ સંચાલીત ગૌ શાળા સારવાર કેન્દ્ર દ્વારા ગૌ સારવારમાં 5500 બિનવારસી અને ગૌશાળાની ગાયોને વેકસીન આવ્યું છે અને 9200 ગાયોની સારવાર કરી છે સુત્રાપાડા તાલાળા ના આ વિસ્તારમાં પશુ ઢોરો માં લંમ્પી વાયરસ નો ભરડો લીધો હતો ત્યારે લંમ્પી વાયરસ થી ગાય માતાને બચાવવા માટે આ વિસ્તારમાં વેક્સિનેશનનો પ્રારંભ કરાવેલ હતો અને સુત્રાપાડા તાલાળા ના ગામોમાં રખડતી ગાયો તથા ગૌશાળામાં ગાયો માટે ફી વેક્સિનેશન આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને બીમાર ગાય હોય તો પણ સારવાર કરવામાં આવતી હતી જેના અનુસંધાને આ સન્માન સમારોહનો કાર્યક્રમ શ્રી કામધેનુ ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ ઘંટીયા પ્રાચી પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ નાઘેરા તથા ઉપપ્રમુખ શ્રી હિતેશભાઈ પંડ્યા તથા મંત્રી શ્રી બાલુભાઈ ઝાલા તથા તમામ ટ્રસ્ટીગણ તથા ગૌસેવક દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે….


