Gujarat

ફેટી લીવર, સ્થૂળતા, પાચનની સમસ્યાની સારવાર માટે આગામી તા.૨૦થી ૨૨ ઓકટોબરના ITRA દ્વારા પંચકર્મ શિબિરનું આયોજન

લાઇફ સ્ટાઇલ ડિસઓર્ડર જેમ કે સતત વજન વધતું હોય, ફેટી લીવર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, પાચનની સમસ્યા હોય, આવી તમામ સમસ્યાઓ માટે લિવર અવેરનેસ મન્થ અંતર્ગત આગામી તા.૨૦થી ૨૨ ઓકટોબર, સવારે ૯થી ૧૨ અને સાંજે ૪થી ૬ દરમિયાન ઓ.પી.ડી. રૂમ નં.૧૪, આઈ.ટી.આર.એ. આયુર્વેદ હોસ્પીટલ, રિલાયન્સ મોલની સામે, જામનગર ખાતે રાહત દરે પંચકર્મ પદ્ધતિથી નિદાન અને સારવાર કરવામાં આવશે. આ આરોગ્ય શિબિરનો જામનગરની જાહેર જનતાને લાભ લેવા માગે આર.એમ.ઓ. શ્રી ડૉ. જોયલ પટેલ, આઇ.ટી.આર.એ. દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *