*ભાજપા ની 4 સીટો અને કોંગ્રેસની 4 સીટો તથા અપક્ષે નો 1 સીટ ઉપર વિજય થયો*
બનાસકાંઠા જિલ્લાની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવતા 9 બેઠકો ઉપર ભાજપા ની 4 સીટો અને કોંગ્રેસની 4 સીટો તથા અપક્ષે 1 સીટ ઉપર બાજી મારી હતી બનાસકાંઠાના ઉમેદવારોની જીત થતા ઉમેદવારોએ વિજય સરઘસ નીકળ્યો હતો અને અને તેમના વિસ્તારના મતદારોને મત આપવા બદલ આભાર માન્યો હતો
*થરાદ મા ભાજપ ના શંકર ચૌધરી ની જીત થઈ હતી*
*વાવ મા ગેનીબેન ઠાકોર કોંગ્રેસ ની જીત થઈ હતી*
*ડીસા મા પ્રવિણભાઈ માળી ભાજપ ની જીત થઈ હતી*
*કાંકરેજ મા અમૃતભાઈ ઠાકોર કોંગ્રેસ ની થઈ જીત*
*વડગામ મા જીગ્નેશ મેવાણી કોંગ્રેસ ની થઈ જીત*
*દિયોદર કેશાજી ઠાકોર ભાજપ ની થઈ જીત*
*ધાનેરા માવજીભાઈ દેસાઈ અપક્ષ ની થઈ જીત*
*પાલનપુર મા અનીકેતભાઈ ઠાકર ભાજપ ની થઈ જીત*
*દાંતા મા કાંતિભાઈ ખરાડી કોંગ્રેસ ની થઈ જીત*
કાંતિભાઈ ખરાડી સતત ત્રીજી વખત આ બેઠક પરથી વિજયી બન્યા છે જીત થતા કાંતિભાઈ ખરાડીએ કોંગ્રેસના હોદ્દેદાર અને તેમના સમર્થકો સાથે અંબાજી ખાતે માતાજીના આશીર્વાદ લેવા પોચી આવ્યા હતા
*અહેવાલ “= વિક્રમ સરગરા , અંબાજી*


