Gujarat

બેરોજગારમહિલાઓનેરોજગારીમળતાસરકારનોઆભારવ્યક્તકર્યો

આઝાદીના 75 વર્ષપૂર્ણથવાબદલઆઝાદીકાઅમૃતમહોત્સવનીઉજવણીનાભાગરૂપે વર્ષે ૧૩થી ૧૫ ઓગસ્ટવચ્ચેદરેકલોકોનેતેમનાઘરેરાષ્ટ્રધ્વજલહેરાવવાવડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઈમોદીએવિનંતીકરીછે. અભિયાનનેવેગવંતુબનાવવામાટેજામનગરશહેરનાચાંદીબજારવિસ્તારમાંઆવેલશાળા નં માં ૩૦૦ જેટલીમહિલાઓનેરાષ્ટ્રધ્વજબનાવવાનુંકામસોંપવામાંઆવ્યુંછે. સરકારનીદિનદયાળઅંત્યોદયયોજનારાષ્ટ્રીયશહેરીઆજીવિકામિશનહેઠળમહિલાઓતિરંગાબનાવીઆજીવિકામેળવીરહીછે. અનેહરઘરતિરંગાઅભિયાનમાંશામેલથઈરોજગારીમેળવીઆત્મનિર્ભરબનીરહીછે. તેબદલજામનગરનીમહિલાઓએસરકારનોઆભારવ્યક્તકર્યોછે.

KHAS-LEKH-PHOTOS-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *