Gujarat

બોટાદ જીલ્લાના અને રાણપુરના યુવા જાગૃત પત્રકાર વિપુલભાઈ લુહારનો આજે 34 મો જન્મદિવસ

બોટાદ જીલ્લાના રાણપુર શહેરના યુવા અને જાગૃત નિડર પત્રકાર વિપુલભાઈ લુહાર નો આજે તારીખ-16-10-2022 ના રોજ 34 મો જન્મદિવસ છે.વિપુલભાઈ લુહારે 12 વર્ષ પુર્વે 22 માં વર્ષે પત્રકાર તરીકે સ્થાનિક ચેનલ અને પેપર માં કામ ચાલુ કર્યુ હતુ.પત્રકાર તરીકે નાની ઉંમરમાં પગલુ માંડતા-માંડતા આજે 12 વર્ષ બાદ સમગ્ર બોટાદ જીલ્લામાં અને રાણપુર તાલુકામાં હાલ પત્રકાર(પ્રેસ રિપોર્ટર)તરીકે ખુબજ મોટુ નામ ધરાવે છે.રાણપુર તાલુકાના અને બોટાદ જીલ્લાના વિવિધ લોક પ્રશ્નો,સામાજીક કાર્યક્રમો,ધાર્મિક કાર્યક્રમો,ઘટના,દુર્ઘટના સહીતના દરેક સમાચારો માં સૌથી પહેલા અગ્રેસર રહી અનેક ન્યુઝ પેપરો અને અનેક ન્યુઝ ચેનલો માં પ્રસારીત કરી લોકો સુધી સાચી માહીતી પહોચાડી રહ્યા છે.હાલ વિપુલભાઈ લુહાર રાણપુર તાલુકામાં નિડર અને સત્યને ઉજાગર કરનારા અને પોતાની કલમ ની તાકાત થી રાણપુર તાલુકાના અનેક પ્રશ્નો ના નિરાકણ માટે ના સમાચાર અખબારો માં પ્રસિધ્ધ કરી સરકાર સુધી અને સરકારી તંત્ર સુધી ઝડપથી પહોચાડી લોકો ને પડતી હાલાકી અને સમસ્યા નું નિરાકરણ લાવવામાં ખુબજ ઉપયોગી સાબીત થયા છે.ત્યારે આજરોજ પત્રકાર(પ્રેસ રિપોર્ટર)વિપુલભાઈ લુહાર પોતાના સફળ જીવનના 33 વર્ષ પુર્ણ કરી 34 માં વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે.વિપુલભાઈ લુહાર દર વર્ષે પોતાનો જન્મદિવસની એકદમ સાદગી પૂર્વક ઉજવણી કરે છે.વિશાળ મિત્ર સર્કલ ધરાવતા વિપુલભાઈ લુહાર એક નિખાલશ અને પ્રામાણિક અને સરળ સ્વભાવ ધરાવે છે.ટુંકા સમય ગાળા માં પત્રકાર તરીકે લોકોમાં લોકપ્રિય અને ઉત્સાહી પત્રકાર તરીકે ની ઓળખ પણ સારી એવી ધરાવતા વિપુલભાઈ લુહાર ને આજે પોતાના 34 માં જન્મદિવસ ની લાખ-લાખ શુભકામના.આપ પણ જો પત્રકાર વિપુલભાઈ લુહાર ને જન્મદિવસની શુભકામના પાઠવવા માંગતા હોય તો ડાયલ કરો નં-7698030233-8758683636

IMG-20221015-WA0150.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *