Gujarat

બોટાદ જીલ્લાના પત્રકાર વિપુલભાઈ લુહારની લાડલી દિકરી મનસ્વી નો આજે જન્મદિવસ

બોટાદ જીલ્લા પત્રકાર અને રાણપુર ખાતે રહેતા વિપુલભાઈ લુહાર ની લાડલી દિકરી મનસ્વી નો આજે જન્મદિવસ છે.રાણપુર તાલુકામાં અને બોટાદ જીલ્લામાં યુવા અને શનિષ્ટ પત્રકાર તરીકેની છાપ ધરાવતા વિપુલભાઈ લુહારની દીકરી મનસ્વી આજે પોતાના જીવનના ૬ વર્ષ પુર્ણ કરી ૭ માં વર્ષમાં પ્રવેશ કરશે.મનસ્વી વિપુલભાઈ લુહાર ને આજે પોતાનો જન્મદિવસની ખુબ ખુબ શુભકામના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *