Gujarat

બોડેલીના મગનપુરા પાસે કારની ટક્કરે બાઈક સવાર માતા-પુત્ર અને ગંભીર ઇજા

બોડેલી તાલુકાના મગનપુરા ગામ પાસે બાઈકને કારે ટક્કર મારતા બાઇક સવાર માતા પુત્રને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક ધોરણે ઇજાગ્રસ્તોને ને બોડેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જાંબુઘોડા તાલુકાના ભાનપુરા ગામના વતની વિપુલ ભાઈ બારીયા અને તેમની માતા વિદ્યાબેન બારીયા સાન તલાવડી ગામેથી બોડેલી તરફ આવતા હોય તે સમયે મગનપુરા બસ સ્ટેન્ડ પાસે બાઇકને કારના ચાલકે અડફેટે લેતા બાઈક ચાલક માતા-પુત્ર ને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક ૧૦૮ને ફોન કરતા 108 ઘટનાસ્થળે આવી હતી ઇજાગ્રસ્તોને ૧૦૮ દ્વારા બોડેલી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા બોડેલીના મગનપુરા પાસે કારની ટક્કરે બાઈક સવાર માતા-પુત્ર અને ગંભીર ઇજા પહોંચી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220602-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *