Gujarat

બોડેલીની ખત્રી વિદ્યાલયમાં યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેકટર, ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

બોડેલીની ખત્રી વિદ્યાલયમાં યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેકટર, ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંખેડા બેઠક માટે નુ મતદાન તા. 5 ડિસેમ્બર ના રોજ થનાર હોય1100 જેટલા પ્રીસાઈડીંગ અને આસિસ્ટન્ટ પ્રીસાઈડીંગ ઓફિસરોને ચૂંટણી કામગીરીની તાલીમ આપવા માં આવી

સંખેડા વિધાન સભા 139 બેઠક માટે ત્રણ તાલુકાઓમાં મતદાન બુથ કેન્દ્ર પર ફરજ પર મુકાયેલા 1100 જેટલા પ્રીસાઈડીંગ અને આસિસ્ટન્ટ પ્રીસાઈડીંગ ઓફિસરોને ચૂંટણી કામગીરીની તાલીમ આપવા માટેની શિબિર બોડેલીની ખત્રી વિદ્યાલયમાં યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેકટર, ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંખેડા બેઠક માટે નુ મતદાન તા. 5 ડિસેમ્બર ના રોજ થનાર છે

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20221112-WA0048.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *