Gujarat

બોડેલીમાં ગાયત્રી TVSના શોરૂમમા આગ લાગી

પ્રાપ્ત માહિતી અનુસાર બોડેલી છોટાઉદેપુર રોડ આવેલા ગાયત્રી tvs બાઈક શોરુમ  માં સાંજ નાં 7/15 વાગે સોર્ટ સર્કીટ ને કારણે અચાનક આગ લાગી હતી આગ લાગતા આસપાસ ના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને રેતી  અને પાણી પાણી થી લોકે એ આગને કાબુમાં લીધી હતી આગ આગ માં ટેબલ કોમ્પ્યુટર પ્રિન્ટર તેમજ બાઈક નાનું મોટું નુકસાન થયું હતું આ બનાવમાં કોઈપણ જાતની જાન હાલી થઈ નથી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20221003_224751.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *