Gujarat

બોડેલી કોલેજ ગ્રાઉન્ડ માં છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા ના હસ્તે ખેલ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો

 

આજરોજ છોટાઉદેપુર લોકસભા સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત મતવિસ્તારમાં આવેલ તમામ તાલુકા ઓમાં કબડી અને શુટીંગ વોલીબોલ રમતોનો શુભારંભ કરવામાં આવ્યો હતો

છોટાઉદેપુર સંસદ ગીતાબેન રાઠવાના હસ્તે ખેલ સ્પર્ધા અંતર્ગત મતવિસ્તારમાં આવેલ તમામ તાલુકાઓમાં કબડી અને શુટીંગ વોલીબોલ રમતોનો શુભારંભ સાંસદ તથા ભાજપ પ્રમુખ ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો
જે અંતર્ગત બોડેલી શેઠ ટી.સી કાપડિયા કોલેજ ગ્રાઉન્ડ ખાતે માનનીય સાસંદ શ્રી ગીતાબેન ઉપસ્થિત રહી રમતનો પ્રારંભ કરાવ્યો. જે કાર્યક્રમમાં ભાજપા પ્રમુખ રશ્મીભાઈ વસાવા, જિલ્લા પંચાયત આરોગ્ય ચેરમેન પ્રકાશસિંહ વાસદિયા જિલ્લા મહિલા મોરચા પ્રમુખ જિલ્લા ભાજપા કોષાધ્યક્ષ રાજુભાઈ શાહ તથા જિલ્લા યુવા મોરચા ટીમ તાલુકા યુવા મોરચા ટીમ તથા તાલુકા પ્રમુખ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રોગ્રામનું આયોજન બોડેલી કોલેજ ગ્રાઉન્ડ રાખવામાં આવેલું હોય બોડેલી તાલુકા અને જિલ્લા વાક્યો માં ખુશી જોવા મળી હતી

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220602-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *