Gujarat

બોડેલી તાલુકાના અનેક વિસ્તારોમાં માં ધોધમાર વરસાદ    

બોડેલી પંથક માં આજે સવાર થીજ વરસાદી માહોલ જામ્યો હતો અને સાડા અગીયાર વાગ્યા થી સાડા બાર વાગ્યા દરમ્યાન ધોધમાર વરસાદ ખાબક્યો
      બોડેલી પંથક માં સવાર થીજ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને સાડા અગીયાર વાગ્યા થી ગણત્રી ની મિનિટો માં એક ઇંચ ઉપરાંત વરસાદ ખાબક્યો હતો જેણે પગલે નીચાણ વાળા વિસ્તારો માં પાણી પાણી થઇ ગયા હતા અને નીચાણ વાળા વિસ્તાર માં રહેતા રહીશો ના જીવ તાળવે ચોંટયા હતા અને 10 મી 11 જુલાઈ ની યાદ તાજી થઇ હતી જોકે બે થી ચાર માં  વરસાદે વિરામ લેતાં બોડેલી નગર ના રહીશો એ રાહત નો શ્વાસ લીધો હતો બોડેલી પંથક માં આજે સવાર થીજ વરસાદી માહોલ જામ્યો હતો સવાર થી બાર વાગ્યા દરમ્યાન ધોધમાર વરસાદ ખાબક્યો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220816-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *