Gujarat

બોડેલી નજીક ક્કરોલિયા પાસે રમાઈ રહેલી  KPI નાઈટ ક્રિકેટ ટેનિસ ટૂર્નામેન્ટમાં લાયન ઇલેવન નો થયો વિજય

બોડેલી નજીક જાંબુઘોડા તાલુકાના કકરોલીયા પાસે ભક્ત ઈંગ્લીશ મીડિયમના મેદાન માં રમાઈ રહેલી k.p.i. નાઇટ ક્રિકેટ ટેનિસ ટૂર્નામેન્ટમાં લાયન ટીમ નો વિજય થતા ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી હતી
બોડેલી પાસે ભક્ત ઇંગ્લીશ મીડીયમ સકુલ ના મેદાન માં   છેલ્લા કેટલાક દિવસથી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો દેખવા માટે આવી રહ્યા હોય ત્યારે ગઈકાલે   ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ નાઇન ઇલેવન અને લાયન ઇલેવન વચ્ચે રમાઇ હતી જેમાં લાયન ઇલેવન  નો વિજય થતાં દર્શકોએ લાયન ઇલેવનના ખેલાડીઓને વધાવી લીધા હતા વિજેતા ટીમને 75 હજાર રૂપિયાનોચેક  અને ઉપ વિજેતા ટીમને 25,000 રૂપિયા નું ઈનામ આપવામાં આવ્યું હતું ફાઈનલ

બોડેલી નજીક ક્કરોલિયા પાસે રમાઈ રહેલી  KPI નાઈટ ક્રિકેટ ટેનિસ ટૂર્નામેન્ટમાં લાયન ઇલેવન નો થયો વિજય
બોડેલી નજીક જાંબુઘોડા તાલુકાના કકરોલીયા પાસે ભક્ત ઈંગ્લીશ મીડિયમના મેદાન માં રમાઈ રહેલી k.p.i. નાઇટ ક્રિકેટ ટેનિસ ટૂર્નામેન્ટમાં લાયન ટીમ નો વિજય થતા ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી હતી
બોડેલી પાસે ભક્ત ઇંગ્લીશ મીડીયમ સકુલ ના મેદાન માં   છેલ્લા કેટલાક દિવસથી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો દેખવા માટે આવી રહ્યા હોય ત્યારે ગઈકાલે   ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ નાઇન ઇલેવન અને લાયન ઇલેવન વચ્ચે રમાઇ હતી જેમાં લાયન ઇલેવન  નો વિજય થતાં દર્શકોએ લાયન ઇલેવનના ખેલાડીઓને વધાવી લીધા હતા વિજેતા ટીમને 75 હજાર રૂપિયાનોચેક  અને ઉપ વિજેતા ટીમને 25,000 રૂપિયા નું ઈનામ આપવામાં આવ્યું હતું ફાઈનલ મેચ જોવા માટે ખૂબ મોટી સંખ્યા લોકો ઉપસ્થિત રહયા હતા હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા
KPI નાઈટ ક્રિકેટ ટેનિસ ટૂર્નામેન્ટમાં લાયાન ઇલેવન નો  વિજય થતા ટીમના કેપ્ટનને ચેક અને વિજેતા ટ્રોફી આપવામાં આવી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

મેચ જોવા માટે ખૂબ મોટી સંખ્યા લોકો ઉપસ્થિત રહયા હતા હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા

KPI નાઈટ ક્રિકેટ ટેનિસ ટૂર્નામેન્ટમાં લાયાન ઇલેવન નો  વિજય થતા ટીમના કેપ્ટનને ચેક અને વિજેતા ટ્રોફી આપવામાં આવી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG20220607011435.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *