Gujarat

બોડેલી નર્મદા મુખ્ય કેનાલમાં આજાણ્યા વ્યક્તિનો મૃત દેહ તણાઈ આવતાં લોકોના ટોડા ઉંટી પડ્યા

બોડેલી પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં આજે અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ તણાઈ આવતા પડ્યા હતા નર્મદા મુખ્ય નહેરની આજુબાજુ લોકો ટોડા ઉંટી પડ્યા હતા. અવારનવાર બોડેલીની મુખ્ય નહેરમાં મૃદય આવતા હોય છે ત્યારે હાલમાં દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે ત્યારે આજે સવારના સમયે બોડેલી ના નર્મદા કેનાલમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ તણાઈ આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી
નર્મદા મુખ્ય કેનાલમાં આજાણ્યા વ્યક્તિનો મૃત દેહ તણાઈ આવતાં લોકોના ટોડા ઉંટી પડ્યા હતા

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20221029-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *