બોડેલીના પી.એસ.આઇ એ એસ સરવૈયા છેલ્લા અઢી વર્ષથી બોડેલી પી.એસ.આઇ તરીકેની ફરજ બજાવતા હતા તે દરમિયાન તેઓના સ્વભાવના કારણે તેમની લોક ચાહના ખૂબ જ વધી ગઈ હતી
અને વળી વરસાદ ના સમયે તેમના દ્વારા બોડેલી ખાતે કરવામાં આવેલી કામગીરીને લઈ તો લોકો ખૂબ જ પ્રેરિત થયા હતા
જ્યારે તેમની બદલી થઈ એવું જાણવા મળ્યું તો ગ્રામજનો દ્વારા જબુગામ પંચાયત ખાતે તેમનો વિદાય સમારંભ રાખવામાં આવ્યું
અને સાલ ઓઢાવી હાર પહેરાવી ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


