બોડેલી પોલીસ સ્ટેશન ખાતે બોડેલી પીએસઆઇ ની અધ્યક્ષતામાં આગામી આવી રહેલા તહેવારને લઈને શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
આજે બોડેલી હિન્દુ મુસ્લિમ તેમજ દરેક સમાજનું એકતાનું પ્રતિક છે કોઈપણ તહેવાર બોડેલીમાં સૌ સાથે રહીને મનાવવામાં આવે છે આજે બોડેલી પોલીસ સ્ટેશનમાં બોડેલીના આગેવાનો શાંતિ સમિતિની મીટીંગ માં હાજર રહ્યા હતા ત્યારે બોડેલી પોલીસ સ્ટેશનમાં સરવૈયા સાહેબની જગ્યા એ
પી એસ આઇ ડામોર ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું બોડેલી નગરના આગેવાનો તેમજ પત્રકાર ભાઈઓ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફુલ ગુચ્છા ભેટ કરી ને બોડેલી ના નવા પીએસઆઇ ને આવકાર આપ્યો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


