બોડેલી અનેક જગ્યાઓ પર મેન રોડ પર હાઇવે રોડ પર અલીપુરા પાસે ઠેર ઠેર ખાડા પડી ગયા હોય વાહન ચાલકોને મુશ્કેલી વેઠવા નો વારો આવી રહ્યો છે
પંચમહાલ થી છોટાઉદેપુર ને જોડતા હાઇવે પર ખાસ કરીને બોડેલી પાસે ઠેર ઠેર રસ્તો ખખડધજ જોવા મળી રહ્યો છે
જેને લઈને વાહન ચાલકોને અકસ્માતનો ભય સેવાય રહ્યો છે
છોટાઉદેપુર જિલ્લાને પંચમહાલ થી જોડતા હાઇવે પર અનેક જગ્યાઓ પર રસ્તો ખરાબ અને ખખડધજ જોવા મળી રહ્યો છે જેને લઈને વાહન ચાલકો ને મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે વેહલી તકે આ રોડ બનાવવા માં આવે તેમ વાહન ચાલકો માંગ કરી રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

