Gujarat

બોડેલી રેલ્વે ફાટક પાસે ના નાળા ફળિયા વિસ્તાર માંથી પસાર થતા અને ગંદકીથી ખદબદી રહેલા કોતર નું પાણી દુર્ગંધ મળતું હોય  આરોગ્ય તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે તેવી રહિશ  માંગ

બોડેલી નગર સહિત સમગ્ર તાલુકા માં ગત રવિવારે ને 10મી જુલાઈ ના રોજ અનરાધાર વરસાદ ખાબક્યો હતો જેને પગલે બોડેલી નગર ના નીચાણ વાળા વિસ્તારો માં કોતરો ના પાણી ભરાઈ ગયા હતા જે પાણી ઓસરતા હવે દુર્ગધ મારે છે તેમરેલ્વે ફાટક પાસે ના નાળા ફળિયા ના સ્થાનિકો જણાવી રહ્યા છે
    આરોગ્ય તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે તેવી રહિશ  માંગ કરી રહ્યા છે
      ગત 10 મી જુલાઈ ને રવિવાર અને 11મી ને સોમવારના રોજ અનરાધાર વરસાદ ખાબક્યો હતો જેને પગલે સમગ્ર બોડેલી નગર સહિત આસપાસ ના ગ્રામીણ વિસ્તાર માં ઠેર ઠેર જળ બંબાકાર ની સ્થિતિ ઉત્પન્ન થઈ હતી અને બોડેલી નગર ના નીચાણ વાળા વિસ્તારો માં પાણી ભરાઈ ગયા હતા જેના પગલે અફરા તફરી નો માહોલ સર્જાયો હતો પરંતુ તંત્ર એલર્ટ હોઇ અને પોલીસે પણ પ્રસંશનીય કામગીરી કરી હતી જેના પગલે સમગ્ર નગર ના નીચાણ વાળા વિસ્તારો ના રહીશો ને સલામત સ્થળે ખસેડાયા હતા જેના કારણે બોડેલી નગર ના નીચાણ વાળા વિસ્તારો માં વરસાદ ના પગલે કોઈ જાનહાની કે કોઇ વ્યક્તિ તણાઈ ગઈ હોય તેમ બન્યું ન હતું
          કોતરો માં પાણી ઓસરતાં બોડેલી રેલ્વે ફાટક પાસે ના નાળા ફળિયા વિસ્તાર પાસે થી પસાર થતા કોતર ના પાણી ઓસરતાં ભારે દુર્ગધ મારતું હોઇ સ્થાનિક રહીશો ને કોતર ભારે દુર્ગધ મારતું હોઇ આરોગ્ય ની ચિંતા સતાવી રહી છે જેથી આરોગ્ય તંત્ર દ્વારા આ વિસ્તાર ની મુલાકાત લઈ કોતર ફરતે ડી ડી ટી પાવડર નો છંટકાવ કરવો જોઈએ અને આ નાળા ફળિયા ના સ્થાનિકો ને જરૂરી દવાઓ તેમજ
આરોગ્ય તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે તેવી રહિશ  માંગ
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220723-WA0031.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *