બોડેલીમાં તારીખ 10 સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ચંદ્રેશ્વર પાર્ટી પ્લોટ ખાતે જનજાતિય ગૌરવ દિવસ નીઉજવણી આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડા ની યાદ માં કરવામાં આવી હતી જી એમ પ્રણય રંજન ત્રિવેદી એ પ્રવચન આપી 101 મહિલા લાભાર્થીઓ ઓને મુન્દ્રા લોન મંજૂર પત્રો આપવામાં આવ્યા હતા રાજપીપલા જી એમ આર બી ઓ નવીનકુમાર સિધ એ અન્ય સરકારી યોજના વિશે માહિતી આપી હતી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના 600 અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ 400 લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી જન જાતીય ગૌરવ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા સી એચ આર પ્રવૃત્તિ હેઠળ જીએમ દ્વારા આદિવાસી અને બીપીએલ પરિવારને 90% થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી વજપુર પ્રાથમિક શાળાને કુલર સાથે આરો વોટર પ્યુરીફાયર ફાયર આપવામાં આવ્યું આ કાર્યક્રમ પ્રસંગે બોડેલી ના SBI બેન્ક બ્રાન્ચ મેનેજર વિશાલ સકસેના સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

બોડેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

