Gujarat

મદદનીશ નિયામક (રોજગાર) કચેરી જામનગર ખાતે તા.૨૮ ડિસેમ્બરના રોજ મેગા જોબફેરનું આયોજન

મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી જામનગર દ્વારા તા. ૨૮-૧૨-૨૦૨૨ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે એક મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર ભરતી મેળામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરી દાતા ઉપસ્થિત રહેનાર છે. તેમના દ્વારા સ્થળ પર જ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. જે ઉમેદવારો આ ભરતીમેળામાં ભાગ લઇ રોજગારી મેળવવા ઇચ્છુક હોય તેઓએ પોતાના શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના પ્રમાનપત્રોની નકલો સાથે ઉપસ્થિત રહેવા મદદનીશ નિયામક (રોજગાર)ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *