નિસાર શેખ.મહુધા
મહુધા મતવિસ્તારના ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમાર નાં હસ્તે મહુધા તાલુકાના મહિસા ગામેથી પોરડા નોન પ્લાન ડામર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહિસા સરપંચ પોરડા સરપંચ ગામનાં આગેવાનો તેમજ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં


