નિસાર શેખ,મહુધા
મહુધા કાછિયા પટેલ વાડી ખાતે ૨૦૨૨ અંતર્ગત કોંગ્રેસ દ્વારા મિટિંગ યોજાઈ હતી જેમાં મહુધા મત વિસ્તારના ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમાર તથા પુર્વ પ્રમુખ ગુજરાત પ્રદેશ અમિતભાઈ ચાવડા દ્વારા દિપ પ્રગટાવીને આ કાર્યક્રમને શુભારંભ કર્યો હતો અને ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો દ્વારા અમિતભાઈ ચાવડા નાઓને ફુલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પુર્વ પ્રમુખ ગુજરાત પ્રદેશ અમિતભાઈ ચાવડા,ખેડા જિલ્લા ક્રોંગ્રેસ પ્રમુખ,ખેડા જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ માલસિંહ રાઠોડ,મહુધા મતવિસ્તારના નાં ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમાર,મહુધા વિધાનસભા નાં પ્રભારી ગોપાલ સિંહ,ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના સભ્યો,મહુધા નગરપાલિકા કાઉન્સિલરો,મહુધા તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો,મહુધા શહેર પ્રમુખ સહિત મહુધા વિધાનસભા નાં કોંગ્રેસ નાં કાર્યકરો આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યાં હતાં અને કોંગ્રેસ માં ડિજીટલ સભ્ય નોંધણી કરવા માટે ની કામગીરી હાથ ધરવામાં આવી હતી


