Gujarat

મહુધા ચોકડી પર ગૌરવ યાત્રા ની જાહેર સભા યોજાઈ 

નિસાર શેખ.મહુધા
મહુધા ચોકડી પર ગૌરવ યાત્રાની જાહેર સભા યોજાઈ જેમાં કેન્દ્રીય મંત્રી અશ્વિનની વૈષ્ણવ કેન્દ્રીય સંચાર મંત્રી દેવસિહ ચૌહાણ , ખેડા જિલ્લા પ્રમુખ વિપુલભાઈ પટેલ , જિલ્લા મહામંત્રી નટુભાઈ સોઢા , મહુધા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ નિલેશભાઈ પટેલ , નઙીયાદ તાલુકાના પ્રમુખ સંજયસિંહ મહિડા , મહુધા શહેર ભાજપ સંગઠન પ્રમુખ મોન્ટુભાઈ રાઠોડ , જિલ્લા કારોબારી ચેરમેન જયંતિ ભાઇ સોઢા , વિધાનસભા દંઙક પંકજભાઈ દેસાઈ , જાનવીબેન વ્યાસ સહિત આ ગૌરવ યાત્રામાં જાહેર સભામાં તાલુકાના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

IMG-20221020-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *