Gujarat

મહુધા તાલુકાના વડથલ પ્રાથમિક શાળા ખાતે બ્લોક બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવી

નિસાર શેખ,મહુધા
મહુધા તાલુકાના વડથલ પ્રાથમિક શાળામાં 15 માં નાણાં પંચ તાલુકા કક્ષા દ્વારા બ્લોક બેસાડવાની માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી તે પ્રસંગે મહુધા તાલુકાના સામાજિક ન્યાય સમિતિ ચેરમેન નાં પ્રતિનિધિ અશોકભાઈ વાળા તેમજ ખેડા જિલ્લા ભાજપ અલ્પસંખ્યક મોરચાના ઉપ પ્રમુખ સિકંદર ખાન ઉપસ્થિત રહ્યાં હતાં

IMG-20220411-WA0031.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *