Gujarat

મહુધા તાલુકા નાનીખડોલ ખાતે તિરંગાયાત્રા રેલી યોજાઈ.

 રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
આઝાદી કા  અમૃત મહોત્સવ અંતર્ગત નાનીખડોલ તિરંગાયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ખેડા જિલ્લા પૂર્વ મહામંત્રી  નરેશભાઈ  શાહ  નાનીખડોલ ગ્રામપંચાયત સરપંચ  જમાલભાઈ  મલેક  તાલુકા પંચાયત સભ્ય ના પ્રતિનિધિ મહેબુબભાઈ  મલેક પ્રાથમિકશાળા ના શિક્ષકગણ બાળકો તથા શેઠ શ્રી બી ટી હાઈસ્કુલ ના વિદ્યાથીઁ શિક્ષકગણ તથા ગામના યુવાનો ડી જે ના તાલે દેશભક્તિ ગીતોસાથે ત્રિરંગાયાત્રા કાઢવામાં આવી હતી ગામમાં અંબામાતાના મંદિરથી મહિલામંડળ ની બહેનો ધ્વારા યાત્રાઉપર પુષ્પવષાઁ કરવામાં આવી.

IMG-20220813-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *