નિસાર શેખ,મહુધા
મહુધા નગરપાલિકા દ્વારા નગરપાલિકાની સામે આવેલા માર્ગનું નવીનીકરણ કરવામા આવ્યું હતુ બેન્ક ઓફ બરોડા ની સામે ચોકમાં આર.સી.સી કામનું નિરીક્ષણ નગરપાલિકા પ્રમુખ મિનાઝ બાનું મલેક , ઉપપ્રમુખ શાહિદ ખાન પઠાણ , પાલિકા સભ્ય સાકીરભાઈ મન્સૂરી તેમજ એન્જિનિયર દ્વારા કરવામાં આવ્યું હતુ


