Gujarat મહુધા ના નાનીખડોલ ખાતે રકતદાન કેમ્પ યોજાયો. Posted on December 25, 2022 Author Admin Comment(0) નિસાર શેખ,મહુધા નાનીખડોલ હરિકૃપા પથિક આશ્રમ માધવ સેવા ટ્રસ્ટ આયોજીત શાહ દિશાંત નરેશકુમાર પ્રેરિત રક્ત દાન શિબિર રેડકોસ નડીઆદ સંચાલીત આયોજન કરવામાં આવ્યુ જેમાં મહુધાના ધારાસભ્ય સંજયભાઈ મહીડા તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિતિ રહ્યાં હતાં. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.