નિસાર શેખ,મહુધા
મહુધા APMC ખાતે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી જેમાં મહુધા ” ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ” APMC મહુધા નાં ચેરમેન પદે ચંન્દ્રકાન્ત સોમાભાઈ પટેલ (ભીમાભાઈ) અને વાઈસ ચેરમેન પદે મેલાભાઈ ચૌહાણ બિનહરીફ વિજેતા જાહેર થયાં હતાં જેમાં તમામ ડિરેક્ટર , ખેડુત પ્રતિનિધિઓ , વેપારી પ્રતિનિધિઓ , મહુધા તાલુકાના ગામડાંના તમામ ખેડુતો તેમજ તમામ વેપારી મિત્રો નો હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો અને મહુધા તાલુકા પ્રમુખ , મહુધા તાલુકાના ચુંટાયેલા પ્રતિનિધિઓ તેમજ મહુધા તાલુકા ભાજપ સંગઠન દ્વારા અભિનંદન પાઠવ્યા હતાં


