Gujarat

મહેમદાવાદ કોંગ્રેસ સમિતિ દ્વારા નવા ચૂંટાયેલા સરપંચોનો સત્કાર સમારંભ યોજાયો

રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ

મહેમદાવાદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નવા ચૂંટાયેલા સરપંચોનો સત્કાર સમારંભ તથા સ્નેહ મિલન સમારોહ મહેમદાવાદ સેવાદળ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં ખેડા લોકસભા કોંગ્રેસ ના પૂર્વ ઉમેદવાર બીમલભાઈ શાહ,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશ ભાઈ ઝાલા ,પૂર્વ ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ ,ચંદ્રશેખરસિંહ ડાભી તાલુકા કોંગ્રેસ પ્રમુખ, અલ્પેશ ડાભી મહામંત્રી મહેમદાવાદ તાલુકા કોંગ્રેસ સમિતિ તથા તાલુકા કોંગ્રેસના નેતાગણ તથા તાલુકા પંચાયત ના સભ્યો પૂર્વ સભ્યો તથા ૪૪ સરપંચો અને કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમા રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર ની નિષ્ફળતાઓ અને મોંઘવારી, બેરોજગારી, ખેડૂત આંદોલન ઉપરાંત કોરોના મહામારી સમયની નિષ્ફળતાઓ મુદ્દે આક્રમક વક્તવ્ય આપવામાં આવ્યું હતું.

IMG-20220109-WA0000.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *