માંગરોળ નગરપાલિકા માં ઘણા વર્ષોથી પાણી પુરવઠા તેમજ ઓકટ્રોય ગાર્ડ તરીકે સેવા બજાવનાર શોકતખાન જુસબખાન પઠાણ વય મર્યાદા સબબ નિવૃત થતા આજરોજ નગરપાલિકા કચેરી ખાતે તેમનો વિદાય સમારંભ રાખેલ હતો જેમાં નગરપાલિકાના કર્મચારીએ તેમને સાલ ઓઢાડી સન્માન કર્યુ અને તેમનુ નિવૃતી પછીનું જીવન આરોગ્યમય અને સુખ શાંતિથી પસાર થાય તેવી નગરપાલિકા સ્ટાફ ના ઉપસ્થિત કર્મચારીઓ એ શુભેચ્છાઓ પાઠી હતી .. વિનુભાઇ મેસવાણિયા માંગરોળ


