Gujarat

માંગરોળ ના શેરીયાજ ગામે દાનભાઈ ખાંભલા ના ઘરે પ્રદેશ ભાજપ ના પરીપત્ર જિલ્લા ભાજપની સુચના મુજબ

માંગરોળ ના શેરીયાજ ગામે દાનભાઈ ખાંભલા ના ઘરે પ્રદેશ ભાજપ ના પરીપત્ર જિલ્લા ભાજપની સુચના મુજબ તા.૨૫/૧૨/૨૦૨૨ ના રોજ શ્રી અટલ બિહારી વાજપેયીજી ની જન્મ જયંતી નિમિત્તે માંગરોળ તાલુકાના શેરીયાજ મુકામે બુથ-૩ મા તાલુકા ભાજપ મહામંત્રી દાના ભાઈ ખાંભલા ના નિવાસે તાલુકા ભાજપ સંગઠન મંત્રી ભુરાભાઈ વાડલિયા તેમજ બુથના કાર્યકર્તા સાથે  સ્વ. અટલજીના સ્મરણો ને યાદ કરી પુષ્પાંજલિ નો કાર્યક્રમ તેમજ માન..ની શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને મન કી બાત સાંભળવાનો કાર્યક્રમ કરવામાં આવેલ.. તેમજ તાલુકા ના અન્ય ગામો માં પણ આ કાર્યક્ર્મ યોજવા મા આવ્યો હતો,,

રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

20221225_193203.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *