Gujarat

માંગરોળ બંદર ખારવા સમાજનું ગૌરવ…..

    માંગરોળ બંદર ના સામાન્ય પરિવારના માંગરોળ બંદર સ્વયં શિક્ષાલયના વિધાર્થી  હોદાર ઉદય દિપકભાઇ ઉચ્ચ અભ્યાસ માટે પી. ડિ. માલવીયા કોમર્સ કોલેજ રાજકોટ જતા ટી. વાય. બી. કોમ. છેલ્લા સેમેસ્ટરમાં ૭૫,૨૮ % ૫૨૭/૭૦૦ ગુણ મેળવી પી ડી માલવીયા કોમર્સ કોલેજ મા પ્રથમ નંબર મેળવી માતા પિતા અને માંગરોળ નુ ગૌરવ વધાર્યું છે ઉજ્જ્વળ ભવિષ્ય ની શુભકામના,,,
રીપોર્ટર વિનુભાઇ મેસવાણિયા માંગરોળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *