Gujarat

માંગરોળ બંદર પર ગોસિયાતુલસીભાઈપ્રેમજીભાઈ નુ અવસાન

જે‌ માંગરોળ બંદર ના રણછોડભાઈ ગોસીયા બક્ષીપંચ મોરચા જિલ્લા ઉપાધ્યક્ષ તેમજ નગરપાલિકા સદસ્ય તેમજ  આગેવાન ના‌ ભાઈ માંગરોળ બંદર પર ખારવા  સમાજના ગોસિયા  તુલસીભાઈ પ્રેમજીભાઈ નુ અવસાન–ઉ :૫૯
માંગરોળ બંદર નિ જેટિ પર ઉભા હતા અને દરિયા તરફ દરિયાનો કરંટ મોજા જોઈ રહ્યા હતા જે દરિયા ના વાતાવરણ ખરાબને કારણે
દરિયાના પાણી મા મૉટુમોજુ આવિ જતા  તુલસીભાઈને ઞૉદિપર થિ દરિયાના પાણીમાં ઘા કરી દીધેલ જે દરિયાના પાણીમાં પથ્થર સાથે  ભટકાતા માથાના ભાગે ગંભીર ઈજા થયેલ પાણીમાં પછડાટ મારૅલ બોડી પાણીમાંથી  ૧૫,, ૨૦ મિનિટે પછી બહાર નીકળેલ જેને તાત્કાલિક માંગરોળ સરકારી હોસ્પિટલે લઇ આવતા
માંગરોળ સરકારી હોસ્પિટલ ના ડોક્ટરે મૃત જાહેર કરેલ,
જ્યારે આ કરુણ બનાવ નિ વાત વાયુવેઞે   પ્રસરતા માંગરોળ સરકારી હોસ્પિટલે ખારવા સમાજ થી માંડી અનેક નાના મોટા કાર્યકરો શહીત લોકો દૉડિ આવ્યા હતા,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *