માણાવદર શહેરમાં ગજરાજની શાહી સવારી નીકળી જાણે કોઈ રાજા શહેરનું પરીભ્રમણ કરવા નીકળ્યા હોય તેમ ગજરાજની ઠાઠમાઠથી શાહી સવારી નીકળી હતી.
માણાવદર શહેરમાં ભાગ્યે જ ગજરાજની સવારી જોવા મળે છે ત્યારે ગજરાજની સવારીજોઈને બાળકો ગેલમાં આવી ગયા હતા
હાથીની સુંઢમાં રૂપિયા આપવા લાગ્યા હતા નાના – નાના બાળકો અને હાથી – હાથી બુમો પાડીને હાથી સાથે નિર્દોષ મસ્તીનો આનંદ માણ્યો હતો ગજરાજની સાથે માણાવદરના ધ્રુવી દિપકભાઈ રાજા અને દર્શનાબેન રાજા તસ્વીર માં નજરે પડે છે.
તસ્વીર – અહેવાલ – દિપક રાજા – માણાવદર


