Gujarat

માણાવદર ખાતે શ્રી બચુભાઇ ચકુભાઈ ગોહીલ ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે ભવ્ય સંતવાણી નું આયોજન કરાયું…..

શ્રી વજુનાથ ચકુનાથ ગોહીલ તેમજ શ્રી જેન્તીભાઈ બચુનાથ ગોહીલ દ્રારા શ્રી બચુભાઇ ચકુભાઈ ગોહીલ  ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે તારીખ 28.4.2022 ના રોજ માણાવદર  ખાતે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવેલ જેમાં ભજનિક સાગરદાન ગઢવી તેમજ સુરેશ ભાઈ રાવલે પોતાના ભજનોથી ભક્તિ મય વાતાવરણ બનાવ્યું.આ તકે ગ્રામજનો પણ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા….
તસ્વીર – અહેવાલ – દિપક રાજા – માણાવદર

IMG-20220429-WA0002.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *