8 માર્ચ હેપી વુમન્સ ડે ના દિવસે વોર્ડ નંબર ચાર માં સિધ્ધનાથ સ્કૂલમાં જે આપણા વિસ્તારની બહેનો સફાઈનું કામ કરતી હોય અને આપણા વિસ્તારને સાફ રાખતી હોય અને એ વિસ્તારને સાફ રાખે છે એટલે આપણે બધા એને કારણે સ્વસ્થ રહીએ છીએ તો અમે એ બહેનો નું સન્માન કર્યું એ બહેનો ને અમે ભેટ આપી અને એ લોકોનું સન્માન કર્યું અને એની સાથે અમારા વિસ્તારની દીકરી યુ જે પાર્લરનો કોર્સ કરે છે એ લોકો અમે દુલ્હન સ્પર્ધા રાખી એ દરેક દુલ્હનને અમે ઇનામ આપ્યા આ કાર્યક્રમમાં અમારી સાથે જેને અમે ગુરૂની જેમ માનીએ છીએ ૩ લેડીઝ હતા પ્રજ્ઞાબેન કનારા લેરી બેન માડમ માધુરીબેન ડે કાર્યક્રમમાં આયોજન કરેલ લેડીઝ નું નામ હિરલ બેન માડમ નેહાબેન જાદવ આને કાર્યક્રમમાં મહેમાન પૂર્વ કોર્પોરેટર વિરોધ પક્ષના નેતા અને શિક્ષણ સમિતિના સભ્ય એડવોકેટ આનંદભાઈ ગોહિલ અને વોર્ડ નંબર 4 ના પ્રમુખ મહેશભાઈ ઉપસ્થિત રહ્યા

માર્ચ હેપી વુમન્સ ડે ના દિવસે વોર્ડ નંબર
રીપોર્ટર ઇનાયત ખાન પઠાન

