ગિરગઢડા તા 20
ભરત ગંગદેવ…
માળીયા હાટીના માં
લોહાણા જ્ઞાતિ ના કુળગોર સારસ્વત બ્રાહ્મણ ભાગવત આચાર્ય શ્રી રમણીક ભાઈ પ્રભાશંકર પેરાણી . નો પૌત્રી અને નવ યુવાન સસ્ત્રો ભાગવત આચાર્ય શાસ્ત્રી શ્રી કેતન ભાઈ પેરાણી ની સુપુત્રી અને શાસ્ત્રી મેહુલભાઈ
શાસ્ત્રી આનંદ ભાઈ પેરાણી ની ભત્રીજી અને શાસ્ત્રી જય ભાઈ પેરાણી ની
બહેન ચી , તુલજા બહેન ના
આજે શુભ લગ્ન હતાં
ચી, તુલજાબહેન ના ભાઈઓ તો છે પણ જૂના રીત રિવાજો ને તિલાંજલિ આપી ને તુલજાબેન ,,ની બહેનો દ્રષ્ટિ, હસ્તી, નિરાલી ,અને ધર્મી ,આ ચારે ચાર બહેનો ને ભાઈ ની સાથે ફરજ બજાવી ને જવ તલ નું હોમ કરી ને નવી પરંપરા સરું કરી ને સમાજ ને એક નવો રાહ
ચિંધિયો છે કે ભાઈ ઓ ની સાથે બહેનો પણ ભાઈ ની જેમ મંગલફેરા મા જવતલ નું હોમ કરી શકે છે,,,,
સમાજ ને પેરાણી પરિવારે
નવો રાહ ચિંધ્યો છે
તમામ સમાજે પ્રેરણા લેવી જોઈએ એમ લોહાણા રઘુવંશી સમાજના કુળગોર ભાગવત આચાયૅ
શાસ્ત્રી કેતન ભાઈ પેરાણી તથા શાસ્ત્રી આનંદભાઇ પેરાણી એ લોકો ને જણાવેલ છે,,,

