Gujarat

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના ને ધ્યાન માં રાખી ને ગુજરાતી ફિલ્મ ના દિગ્દર્શક કેશવ ભાઈ રાઠોડ ગુજરાતી કલાકાર  વય્ત્સ્લા બેન પાટિલ  અને  વસઈ રહેતા અભિનેત્રી રાજેશ્રી મીનાં બેન પંજાબી મીનાં નગી દ્વારા શ્રદ્ધાજલી અર્પણ કરી 

અહેવાલ  : સોની યોગેશ પી સતીકુંવર વેરાવળ
મોરબી માં બનેલ દુખદ ઘટના ને ધ્યાન માં રાખી ને ગુજરાતી ફિલ્મ ના દિગ્દર્શક કેશવ ભાઈ રાઠોડ બાપુ સહિત ના ગુજરાતી રંગભૂમિના પ્રખ્યાત કલાકાર શ્રી વયત્સલા બેન પાટિલ અને અભિનેત્રી રાજેશ્રી મીનાં બેન પંજાબી મીનાં બેન પંજાબી મીનાંનગી
 સહિત  આર્ટીસ્ટો એ દુખદ ઘટના ને પગલે શોક વ્યકત કરી    શ્રદ્ધાજલી અર્પણ કરી  જેમા મોરબી નો મુત્યુ આંક ૧૩૮ થી વધુ
દુખદ બનાવ ને પગલે કેશવ ભાઈ રાઠોડ બાપુ રાજશ્રી મીનાં બેન પંજાબી મીનાં નગી તેમજ વ્યત્સલા બેન પાટિલ દ્વારા  શોક વ્યકત કર્યો હતો હોવાનું પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યુંહતુ

IMG-20221031-WA0113.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *