ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નીગમ જુનાગઢ વિભાગ ના વિભાગીય નિયામકશ્રી જીઓ શાહ અને પરિવહન અધિકારી પીલવાયકર સાહેબ તેમજ ડેપો મેનેજર આર કે મગરા સાહેબ ના સફળ પ્રયાસો થી યાત્રાધામ યાત્રાધામ ને જોડતી માધવપુર અંબાજી સ્લીપર એસ ટી બસ સેવા નો પ્રારંભ આજે માંગરોળ એસ.ટી ડેપો માં ડેપો મેનેજર તેમજ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ શ્રી તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ સોરઠીયા વાણંદ સમાજ ના પ્રમુખ શ્રી મહેશ ભાઈ વાંજા સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના સોની યોગેશ ભાઈ પી સતીકુંવર તેમજ વિશ્ર્વ હિન્દુ પરિસદ સોમનાથ જીલ્લા મંત્રી શ્રી વિનુભાઈ મેસવાણીયા વિહીપ પ્રમુખ માંગરોળ પ્રકાશભાઈ લાલવાણી તેમજ પત્રકાર મિત્રો સાથે સમસ્ત પરજીયા પટ્ટણી સોની સમાજ ના માજી પ્રમુખ લક્ષમીદાસ ભાઈ સાગર અને રસિકભાઈ પટેલ અને સુરેન્દ્ર બારોટ ની ઉપસ્થિતિ માં બસ નો વિધિવત્ પ્રારંભ કર્યો હતો જેમાં બસ ના ડ્રાઈવર અને કન્ડક્ટર તેમજ કરશનભાઇ ને તેમજ ડેપો મેનેજર ના વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા મો મીઠા કરાવી માંગરોળ ના મુસાફરો એ આ બસ સેવા ના રૂટ ની એસ ટી બસ સેવા નો લાભ મળે તે હેતુથી સફળ પ્રયાસો ડેપો મેનેજર આર કે મગરા સાહેબ ના સફળ પ્રયાસો થી થયો હોવાનું સામાજીક કાર્યકર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું,,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

