Gujarat

રાજકોટ જીલ્લા ના ધોરાજી ના પ્રજાવત્સલ નિષ્ઠાવાન નાયબ ઈજનેર પીજી વીસી એલ ના રાજેશભાઈ મગનભાઈ રાદડીયા નુ જનતા લક્ષી ઉમદા કામગીરી બદલ સાહેબ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ વીવેકાનંદ પરીવાર તેમજ ધોરાજી ગર્જના ન્યુઝ પરીવાર તેમજ માજી સેનીકો દ્વારા સન્માન પત્ર આપી અભીવાદન કરાયુ હતુ

સાહેબ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ વીવેકાનંદ પરીવાર તેમજ ધોરાજી ગર્જના ન્યુઝ પરીવાર માજી સેનીકો દ્વારા પ્રજાવત્સલ નાયબ ઈજનેર પીજી વીસી એલ ના રાજેશભાઈ મગનભાઈ રાદડીયા સાહેબ નુ સન્માન પત્ર અર્પણ કરી સન્માનિત કરાયા
કર્મચારી ઓ કેવા હોવા જોઈએ તે નાયબ ઈજનેર પીજી વીસી એલ ના રાજેશભાઈ મગનભાઈ રાદડીયા એ મન વચન સત કર્મ થી સાબીત કરી બતાવ્યું છે
ધોરાજી મા પ્રજાવત્સલ અધીકારી તરીકે ની પ્રતિભા ધરાવતા નાયબ ઈજનેર પીજી વીસી એલ ના રાજેશભાઈ મગનભાઈ રાદડીયા નુ સન્માન પત્ર આપી આગેવાનો સેવા ભાવી સંસ્થા માજી સેનીકો એ અભીવાદન કર્યું જનતા ની સારી કામગીરી બદલ સન્માનિત કરાયા આતકે સાહેબ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ રાજેશભાઈ માધાભાઈ બગડા તેમજ માજી સેનીક મનોજભાઈ સોદરવા રાજુભાઈ એરડા બાણુગરીયા સાહેબ રજાકસાહ સાહમદાર બાપુ ઠાકરસાહેબ કામદાર ભાઈ લાકડીયા સાહેબ ગંભીરસિંહ બાપુ માજી સેનીક તેમજ નામી અનામી ઓ દ્વારા સન્માનિત અને અભીવાદન કરાયુ હતું
પત્રકાર રાજુભાઈ બગડા ધોરાજી

IMG-20220723-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *