મોમાઈધામ સોતરા માં વાવાઝોડા માં થયેલ નુકશાન અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી….
કાઠી સમાજ ના તાલુકા પંચાયત સદસ્ય શ્રી તેમજ વિવિધ ગામના સરપંચશ્રી સંસ્થા ઓનાઆગેવાનો નું મહંત શ્રી લખમણ દાસ બાપુ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું …
સ્વ. પ્રતાપભાઇ એસ.વરૂ નાગેશ્રીઅને રાજદીપભાઈ બાબભાઈબોરીચા ચોતરાને મહંતશ્રી લક્ષ્મણદાસબાપુ ચોત્રા ..બાલકદાસબાપુ ભટવદર.. નાથજી બાપુ .. દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું.. ત્યારબાદ શ્રદ્ધાંજલિ નિમિત્તે મૌન પાળી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી
આ કાર્યક્રમમાં કાઠી સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.. તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ સરપંચશ્રીઓ સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહ્યા હતા કાઠી સમાજના વડીલ આગેવાનો કાઠી સમાજના તમામ વ્યક્તિઓને ઉદાર હાથે દાન કરેલ હતું…
મિટિંગમાં હાજર રહેલ વિવિધ આગેવાનો..દાદભાઈવરૂ કાતર . ગૌતમ ભાઈ વરૂ નાગેશ્રી ચાપભાઈ વરૂ રાજુલા કથડભાઈધાખડા છતડીયા હસુભાઈ વરૂ હેમાળ ભરતભાઈવરૂ નાગેશ્રી મનુભાઇ ધાખડા વડલી બાબભાઈ કોટીલા રાજુલા ધીરૂભાઈ ખુમાણ લોઠપુર બાવકુભાઈ વાળા નાગેશ્રી દેવભાઈ વરુ નાગેશ્રી કિશોરભાઈ કાતર સુરેશભાઈ મકવાણા રાજુલા અમરૂભાઇ ધાખડા શ્યામવાડી ધીરુભાઈ ધાખડા દિલુભાઈ વરૂ હોટલ કોહીનુર રાજુલા દેવકુભાઇ વરુ દુધાળા સુરેશભાઈ વાળા રાજુલા શિવરાજ ભાઈ ખાચર જસદણ ફકીરા ભાઈ વરૂ દુધાળા રામકુભાઈ વરુ કાગવદર ખોડુભાઈ વાળા સરોવડા બાબભાઈ વરૂ મીઠાપુર નજુભાઈ વરુ મીઠાપુર ઘનશ્યામભાઈ વરૂ અજીતભાઈ વરૂ માણસા સુરેશભાઈ વરુ દુધાળા ભયલુભાઈવાળા હેમાળ મંગળુભાઇ ધાખડા વડ પ્રતાપભાઈ ધાખડા છતડીયા વિક્રમભાઈ ધાખડા રાજુલા હકુભાઇ વરૂ બાલાનીવાવ પ્રતાપભાઈ વરૂ પત્રકાર બાલાની વાવ બાબભાઈ ખુમાણસરપંચ ખાંભા જયરાજભાઇ કોટીલા સરપંચ ભુડણી બિચુ ભાઈ વરુ સરપંચ મીઠાપુર અશોકભાઈ વરૂ સરપંચ લોર જેઠુરભાઈ ધાખડા સરપંચ વડ ધીરુભાઈ વરુ સરપંચ ધેસપુર સોખડા ભીમભાઇ વરૂ નાગેશ્રી શીવરાજભાઈ કોટીલા લુણસાપુર બહોળી સંખ્યામાં સરપંચો વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


