અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકા ના ભાયાવદર ગામે જયસુખભાઇ બચુભાઈ મોરી અને કિરીટભાઈ ધનજીભાઈ પડશાળા અને લાખાપાદર ગામે ધર્મેન્દ્રભાઈ જેન્તીભાઈ ગજેરા અને દિનેશભાઈ વશરામભાઈ બુટાણી ને ત્યાં રાજ્ય સરકાર દ્વારા કેન્સર પીડિત ને સહાય રૂપે તાલુકા પંચાયતના પ્રમુખ વસંત ભાઈ સોરઠીયા તેમજ કારોબારી ચેરમેન પી વસાણી સાહેબ તેમજ ન્યાય સમિતિના ચેરમેન આશિષ ભાઈ રાઠોડ ના હસ્તક 10000 રૂ/- ના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા જેમાં ભાયાવદર ગામના સરપંચ શ્રી સુરેશભાઈ તેમજ લાખાપાદર ગામના સરપંચ શ્રી અનિલભાઈહાજર રહ્યા હતાં
વંદે માતરમ


